શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોકરી ટોપલી ટકોર ટોકર ટોકરી ટોપલી ટકોર ટોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ ત્સુનામી વંટોળ ચક્રવાત સંક્રાન્તિકાળ ત્સુનામી વંટોળ ચક્રવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર પાવડો કરવત હથોડો સંઘાડો પાવડો કરવત હથોડો સંઘાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું ચળીતર ખોગાણું ઝુરૂફ જુહાર ચળીતર ખોગાણું ઝુરૂફ જુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું બોખ છાપકું ખોબો છાનકુ બોખ છાપકું ખોબો છાનકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર કરિયાવર દહેજ કન્યાદાન પલ્લું કરિયાવર દહેજ કન્યાદાન પલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP