શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતધ્ની કૃતાર્થ કૃતનિશ્ચયી કૃતશી કૃતધ્ની કૃતાર્થ કૃતનિશ્ચયી કૃતશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છાંટોપાણી ગડાકુ રગડો છીંકણી છાંટોપાણી ગડાકુ રગડો છીંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. ક્ષણભંગુર અસહ્ય અજીત અકથ્ય ક્ષણભંગુર અસહ્ય અજીત અકથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – બીડ બીટ તૃણબીજ તૃણપ્રદેશ બીડ બીટ તૃણબીજ તૃણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - માલમ ભંડારી ટંડેલ ખલાસ માલમ ભંડારી ટંડેલ ખલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર પત્રકાર જાસૂસ ચોર લેખક પત્રકાર જાસૂસ ચોર લેખક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP