શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– થાકેલી થાકેલ થાકીપાકી મજબૂર થાકેલી થાકેલ થાકીપાકી મજબૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક) થેવા ઔબટ પસાયતો ડૌઢી થેવા ઔબટ પસાયતો ડૌઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' સવ્યસાચી ડાબોડી ધનુર્ધર બાણાવળી સવ્યસાચી ડાબોડી ધનુર્ધર બાણાવળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. ક્ષણભંગુર અજીત અસહ્ય અકથ્ય ક્ષણભંગુર અજીત અસહ્ય અકથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - સગડી મંગલ મંગાળો મંદાક્ષ સગડી મંગલ મંગાળો મંદાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ તૈજસી ગોરસી ઔબટ છેમંડ તૈજસી ગોરસી ઔબટ છેમંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP