શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસકિતનો અભાવ – વૈરાગ્ય સાધુ મુકત રાગ મુક્ત વૈરાગ્ય સાધુ મુકત રાગ મુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. છાતીના રક્ષણ માટેનું કવચ છાતીસરસું વક્ષસ્ત્રાણ સીનાતાન વૃક્ષાત્રાણ છાતીસરસું વક્ષસ્ત્રાણ સીનાતાન વૃક્ષાત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યતિલકા સૂર્યતલિકા સૂર્યઘટિકા કમ્પાસ સૂર્યતિલકા સૂર્યતલિકા સૂર્યઘટિકા કમ્પાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે ગણોત શિક્ષાકાર માદળું માધુરી ગણોત શિક્ષાકાર માદળું માધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિષ્ક્રિય નિરાભિમાની નિ:સ્પૃહ નિરંકુશ નિષ્ક્રિય નિરાભિમાની નિ:સ્પૃહ નિરંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ નિવેદન કંકોતરી દાવત નોતરું નિવેદન કંકોતરી દાવત નોતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP