શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અવિસ્મરણીય સ્પૃહણીય સ્મરણીય રમણીય અવિસ્મરણીય સ્પૃહણીય સ્મરણીય રમણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા અંબુજવરણ વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા અંબુજવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પર્શ્વ વૈખરી મધ્યમ પરાલ પર્શ્વ વૈખરી મધ્યમ પરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો એક પણ નહીં હુમલો કરવો ઝગડવું વિદારવું એક પણ નહીં હુમલો કરવો ઝગડવું વિદારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સામાજિક સમકાલિક સમકાલીન સમોવડિયા સામાજિક સમકાલિક સમકાલીન સમોવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સંન્યાસી અંતર્યામી સર્વજ્ઞ વિદ્વાન્ સંન્યાસી અંતર્યામી સર્વજ્ઞ વિદ્વાન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP