શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ? ચમત્કૃતિ ભાવપલટો લાઘવ અર્યછાયા ચમત્કૃતિ ભાવપલટો લાઘવ અર્યછાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન વેડમી ચાંદાઝબોળી આમોદ ચુરમુ વેડમી ચાંદાઝબોળી આમોદ ચુરમુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિયોગ વિધિપાશ વિધિદમન્ વિધાતા વિધિયોગ વિધિપાશ વિધિદમન્ વિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : તાકો કંતાન ટાટિયું અસ્તર તાકો કંતાન ટાટિયું અસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર અસ્ત્ર નસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે પલાણું ખલાણું હલાણું જલાણું પલાણું ખલાણું હલાણું જલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP