શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – બલિદાન શહીદ આહુતિ શહાદત બલિદાન શહીદ આહુતિ શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ખડતલ પહેલવાન પઠ્ઠો કાઠું ખડતલ પહેલવાન પઠ્ઠો કાઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજગ ભાંજણી ભાંડરાં ભાંડ ભાંજગ ભાંજણી ભાંડરાં ભાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - નાકે પહેરવાનું સ્ત્રીનું એક ઘરેલું પોલકુ કાંટો ભાંટો ઘાટો પોલકુ કાંટો ભાંટો ઘાટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – ઉભયાન્વી બાજુબંધ દ્વિજોડાણ બેજોડ ઉભયાન્વી બાજુબંધ દ્વિજોડાણ બેજોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ પ્રેમોપચાર સંવનન પ્રીતિરીતિ સપ્રીતી પ્રેમોપચાર સંવનન પ્રીતિરીતિ સપ્રીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP