શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લોભી વણલોભી લુચ્ચો લાલચુ લોભી વણલોભી લુચ્ચો લાલચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત મોભ પછીત કરો ઉછત મોભ પછીત કરો ઉછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. આતંકવાદી હિંસક ગુનેગાર અહિંસક આતંકવાદી હિંસક ગુનેગાર અહિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તૃષ્ણા અગિયારસ લાંઘણ આસ્તિક તૃષ્ણા અગિયારસ લાંઘણ આસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.સત્યને ટકાવી રાખનાર દેવી- હિમાદ્રિકન્યા ઋતુંભરા સાવિત્રી સત્યદેવી હિમાદ્રિકન્યા ઋતુંભરા સાવિત્રી સત્યદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ રાતદિવસ શબોરોજ દરરોજ હરપળ રાતદિવસ શબોરોજ દરરોજ હરપળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP