શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – સ્તંભ મોભ થાંભલો મોભારો સ્તંભ મોભ થાંભલો મોભારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો ખરીતો સલવટ સાધન ખાડિયો ખડીયું ખરીતો સલવટ સાધન ખાડિયો ખડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા અંબુજવરણ વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા અંબુજવરણ વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંતા ખૂંથ ખાપંરો ખૂંપડો ખૂંતા ખૂંથ ખાપંરો ખૂંપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત હિજરત પરિવ્રાજક પરિક્રમા હિફાજત હિજરત પરિવ્રાજક પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત ઉછત કરો પછીત મોભ ઉછત કરો પછીત મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP