શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.અનેક જન્મો સુધી – દરેક જન્મે સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ દરેક જન્મે સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ભૂકુટી અરચા ઉખત અર્ચન ભૂકુટી અરચા ઉખત અર્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ? અર્યછાયા લાઘવ ભાવપલટો ચમત્કૃતિ અર્યછાયા લાઘવ ભાવપલટો ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ખાડું ધણ ભાઠું ગમાણ ખાડું ધણ ભાઠું ગમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - અકકરમી ખડતલ કાયામતિ જડસું અકકરમી ખડતલ કાયામતિ જડસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે ગણોત માદળું શિક્ષાકાર માધુરી ગણોત માદળું શિક્ષાકાર માધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP