શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અશ્વત્થામા વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ શીમળાનું વૃક્ષ અશ્વત્થામા વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ શીમળાનું વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : નિરવધિ પરાત્પર અકાલ ચિરંજીવ નિરવધિ પરાત્પર અકાલ ચિરંજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. ભોગળ આગળો મંગાળો આપેલ તમામ ભોગળ આગળો મંગાળો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગવલી ગલેલી ગલેફું ગલેચી ગવલી ગલેલી ગલેફું ગલેચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોપલી ટોકર ટકોર ટોકરી ટોપલી ટોકર ટકોર ટોકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP