શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચરચરાટ પર્ણમર્મર ઘરઘરાહટ સરસરાહટ ચરચરાટ પર્ણમર્મર ઘરઘરાહટ સરસરાહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક મંગાળો તંગ ડભાયણું પલાણ મંગાળો તંગ ડભાયણું પલાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિ:સ્પૃહ નિરાભિમાની નિરંકુશ નિષ્ક્રિય નિ:સ્પૃહ નિરાભિમાની નિરંકુશ નિષ્ક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિચરણ હરિદાસ હરિતાલ હરિપાદોદક હરિચરણ હરિદાસ હરિતાલ હરિપાદોદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ક્ષિતિજ મેઘાડંબર અવકાશ વડવાનલ ક્ષિતિજ મેઘાડંબર અવકાશ વડવાનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP