શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગારો લીંપણકામ વેલબુટ્ટી ઓકળી ગારો લીંપણકામ વેલબુટ્ટી ઓકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધાતા વિધિપાશ વિધિદમન્ વિધિયોગ વિધાતા વિધિપાશ વિધિદમન્ વિધિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – મોભ થાંભલો સ્તંભ મોભારો મોભ થાંભલો સ્તંભ મોભારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – ઉભયાન્વી બેજોડ દ્વિજોડાણ બાજુબંધ ઉભયાન્વી બેજોડ દ્વિજોડાણ બાજુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ બચખું હૂક્કો છિંકણી ગડાકુ બચખું હૂક્કો છિંકણી ગડાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાધાર સીમાંત સીમાચિહ્ન નિ:સીમ સીમાધાર સીમાંત સીમાચિહ્ન નિ:સીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP