શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – બાજુબંધ દ્વિજોડાણ ઉભયાન્વી બેજોડ બાજુબંધ દ્વિજોડાણ ઉભયાન્વી બેજોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ છિનાળ બાંટા ખાલિસ શસ્ય છિનાળ બાંટા ખાલિસ શસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ અનોઠી તબલચી તાલરવ ઝાપટ અનોઠી તબલચી તાલરવ ઝાપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – બોલી વૈખરી શબ્દો ભાષ બોલી વૈખરી શબ્દો ભાષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર અંતર્યામી સંન્યાસી વિદ્વાન્ સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી વિદ્વાન્ સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - સગડી મંદાક્ષ મંગાળો મંગલ સગડી મંદાક્ષ મંગાળો મંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP