શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.સત્યને ટકાવી રાખનાર દેવી- સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? મરુભૂમિ સંયોગીભૂમિ રાણદ્વીપ દ્વીપકલ્પ મરુભૂમિ સંયોગીભૂમિ રાણદ્વીપ દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પહેલવાન કાઠું પઠ્ઠો ખડતલ પહેલવાન કાઠું પઠ્ઠો ખડતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઉકલી ન શકે તેવી સમસ્યા મડાગાંઠ સમસ્યાવધિ પ્રશ્નગાંઠ મેડોગાંઠ મડાગાંઠ સમસ્યાવધિ પ્રશ્નગાંઠ મેડોગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ઉખત અર્ચન ભૂકુટી અરચા ઉખત અર્ચન ભૂકુટી અરચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. ખાડિયો થોગ તુમન ખેગાણું ખાડિયો થોગ તુમન ખેગાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP