શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો.વતું કરાવવું હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે– અંજળપાણી પ્રાતિપદિક બિનઅંજળ પ્રાયોપવેશન અંજળપાણી પ્રાતિપદિક બિનઅંજળ પ્રાયોપવેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી વૈખરી પર્શ્વ પરાલ મધ્યમ વૈખરી પર્શ્વ પરાલ મધ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિરાભિમાની નિષ્ક્રિય નિ:સ્પૃહ નિરંકુશ નિરાભિમાની નિષ્ક્રિય નિ:સ્પૃહ નિરંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચરચરાટ સરસરાહટ પર્ણમર્મર ઘરઘરાહટ ચરચરાટ સરસરાહટ પર્ણમર્મર ઘરઘરાહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંગરો અસંયત અસંપ્રમોષ અસંદિગ્ધ અસંગરો અસંયત અસંપ્રમોષ અસંદિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP