ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. ઝાડ મીઠા માનવતા મૂળ ઝાડ મીઠા માનવતા મૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? અનુગ નિપાત સંજ્ઞા નામયોગી અનુગ નિપાત સંજ્ઞા નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ‘અવાજ’નો સમાનાર્થી શબ્દ છે ? વા નાદ વાયરો સમીર વા નાદ વાયરો સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? દેશ્ય વિદેશી તદ્ ભવ તત્સમ્ દેશ્ય વિદેશી તદ્ ભવ તત્સમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત્ત ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ પ્રેરક કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP