શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો:
સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા –

પ્રિયતમા
અભિસારિકા
વિરહિણી
છલનાયિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે -

રામણદીવડો
રામજયોત
અમરજ્યોત
અમૃતદીપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP