શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. ગુનેગાર અહિંસક આતંકવાદી હિંસક ગુનેગાર અહિંસક આતંકવાદી હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - અમીરસ અધોટી ક્ષારરસ રસોધર અમીરસ અધોટી ક્ષારરસ રસોધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું મુશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મુશળધાર સરવડું સાંબેલાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – શહીદ શહાદત આહુતિ બલિદાન શહીદ શહાદત આહુતિ બલિદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : નિરવધિ ચિરંજીવ અકાલ પરાત્પર નિરવધિ ચિરંજીવ અકાલ પરાત્પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા ઘરવટ વિમાસવું સંભ્રમે યુયુત્સા ઘરવટ વિમાસવું સંભ્રમે યુયુત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP