શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિદ્ધાંત નિશ્ચય નિષ્કર્ષ નિયમ સિદ્ધાંત નિશ્ચય નિષ્કર્ષ નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પર્શ્વ વૈખરી મધ્યમ પરાલ પર્શ્વ વૈખરી મધ્યમ પરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – પલવટ કટિમેખલા કેડિયું સલવટ પલવટ કટિમેખલા કેડિયું સલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા યુયુત્સા વિમાસવું સંભ્રમે ઘરવટ યુયુત્સા વિમાસવું સંભ્રમે ઘરવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – વેડો ખડિયો ખાડિયો વહેરું વેડો ખડિયો ખાડિયો વહેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિરંકુશ નિ:સ્પૃહ નિરાભિમાની નિષ્ક્રિય નિરંકુશ નિ:સ્પૃહ નિરાભિમાની નિષ્ક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP