શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી બોખરો તોબરો મોહરો નગોબોર બોખરો તોબરો મોહરો નગોબોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંપડો ખૂંથ ખૂંતા ખાપંરો ખૂંપડો ખૂંથ ખૂંતા ખાપંરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ખડતલ કાઠું પહેલવાન પઠ્ઠો ખડતલ કાઠું પહેલવાન પઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તંગ લગામ પલાણ કમરપટ્ટો તંગ લગામ પલાણ કમરપટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ વાત્સલ્ય હેમ અનુરાગ પ્રેમ વાત્સલ્ય હેમ અનુરાગ પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP