શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર શસ્ત્ર શાસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દયિતા દોહિત્રી પૌત્રી પ્રપૌત્રી દયિતા દોહિત્રી પૌત્રી પ્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પળિયું દિંગ પડાળ પસાયતો પળિયું દિંગ પડાળ પસાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખમોરડો રાશ કહાર મુખબંધ મુખમોરડો રાશ કહાર મુખબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિદમન્ વિધિયોગ વિધિપાશ વિધાતા વિધિદમન્ વિધિયોગ વિધિપાશ વિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કેળના થાંભલા અંબુજવરણ વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા અંબુજવરણ વાસયષ્ટિ કદલી સ્તંભ શાલભંજિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP