શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. ખુશામત કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી ખુશામત કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો અધિકરણ સંબોધન અપાદાન આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ સંબોધન અપાદાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – સાવિત્રી હિમાદ્રિકન્યા ઋતુંભરા સત્યદેવી સાવિત્રી હિમાદ્રિકન્યા ઋતુંભરા સત્યદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – બલિદાન આહુતિ શહીદ શહાદત બલિદાન આહુતિ શહીદ શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કળિયુગ નવયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ કળિયુગ નવયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લુંચન લૂખરી લુંચી લૂઓ લુંચન લૂખરી લુંચી લૂઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP