શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિક્રમા હિજરત પરિવ્રાજક હિફાજત પરિક્રમા હિજરત પરિવ્રાજક હિફાજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ મૂઢ નાસમજણું નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ મૂઢ નાસમજણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ખડતલ કાઠું પહેલવાન પઠ્ઠો ખડતલ કાઠું પહેલવાન પઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : અસ્તર તાકો કંતાન ટાટિયું અસ્તર તાકો કંતાન ટાટિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આસક્તિ વૈરાગ્ય વિરકિત આશકિત આસક્તિ વૈરાગ્ય વિરકિત આશકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જેનું ભાગ્ય મહાન છે તે' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હતભાગી બડહંસ ભડભાગી બડરંગી હતભાગી બડહંસ ભડભાગી બડરંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP