શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રતીભાર કણ જેટલું નહીંવત ક્ષણભાર રતીભાર કણ જેટલું નહીંવત ક્ષણભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નાવિક પુજારી મરજીવા ભોમિયા નાવિક પુજારી મરજીવા ભોમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસમજણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું નાસમજણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતશી કૃતાર્થ કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતશી કૃતાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તબલચી તાલરવ ઝાપટ અનોઠી તબલચી તાલરવ ઝાપટ અનોઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" ઘટોત્કચ અભિમન્યુ યદુપતિ પરીક્ષિત ઘટોત્કચ અભિમન્યુ યદુપતિ પરીક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP