શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું સવ્યસાચી ધર્નુધર ડાબોડી બાણાવળી સવ્યસાચી ધર્નુધર ડાબોડી બાણાવળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું કૂબો હુજ્જત સાવલી આભરિયું કૂબો હુજ્જત સાવલી આભરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પઠ્ઠો ખડતલ પહેલવાન કાઠું પઠ્ઠો ખડતલ પહેલવાન કાઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. ટાનગો ખોડીબારું ખોતીલ શેઢો ટાનગો ખોડીબારું ખોતીલ શેઢો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. તુમન ખાડિયો ખેગાણું થોગ તુમન ખાડિયો ખેગાણું થોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – પલવટ સલવટ કેડિયું કટિમેખલા પલવટ સલવટ કેડિયું કટિમેખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP