ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ? ઉતાવળે આંબા ન પાકે ધીરજના ફળ મીઠાં ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ધીરજના ફળ મીઠાં ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? લોપચિહ્ન ગુરુરેખા યોજક મધ્યબિંદ લોપચિહ્ન ગુરુરેખા યોજક મધ્યબિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ? સ્વાર્થમાં નજર હોવી સાવ કંગાળ હોવું સમય ઓછો અને કામ ઘણાં જેવી સોબત તેવી અસર પડે સ્વાર્થમાં નજર હોવી સાવ કંગાળ હોવું સમય ઓછો અને કામ ઘણાં જેવી સોબત તેવી અસર પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક સંખ્યાવાચક ગુણવાચક પ્રમાણવાચક સંબંધવાચક સંખ્યાવાચક ગુણવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઓળિયા એટલે ? કલમનો ખડિયો સ્ત્રીનું એક ઘરેણું મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર વસ્ત્રપટમાં ચિત્રાંકન કલમનો ખડિયો સ્ત્રીનું એક ઘરેણું મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર વસ્ત્રપટમાં ચિત્રાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' સગડી સગડો પ્રાયમસ ચૂલ સગડી સગડો પ્રાયમસ ચૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP