શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ભૂકુટી ઉખત અરચા અર્ચન ભૂકુટી ઉખત અરચા અર્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન બીટ તૃણપ્રદેશ બીડ તૃણબીજ બીટ તૃણપ્રદેશ બીડ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આધ્યાત્મ આત્મશ્લાઘા આત્માવાદ આત્મવંચના આધ્યાત્મ આત્મશ્લાઘા આત્માવાદ આત્મવંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્મરણીય સ્પૃહણીય અવિસ્મરણીય રમણીય સ્મરણીય સ્પૃહણીય અવિસ્મરણીય રમણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - અધોટી ક્ષારરસ રસોધર અમીરસ અધોટી ક્ષારરસ રસોધર અમીરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP