શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ ભીંત કરો પછીત વાંડ ભીંત કરો પછીત વાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું હુજ્જત કૂબો સાવલી આભરિયું હુજ્જત કૂબો સાવલી આભરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે ગણોત શિક્ષાકાર માધુરી માદળું ગણોત શિક્ષાકાર માધુરી માદળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યઘટિકા સૂર્યતિલકા કમ્પાસ સૂર્યતલિકા સૂર્યઘટિકા સૂર્યતિલકા કમ્પાસ સૂર્યતલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું જુહાર ખોગાણું ચળીતર ઝુરૂફ જુહાર ખોગાણું ચળીતર ઝુરૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. કાંચળિયા આવણું ભૂંગળ કેરબો કાંચળિયા આવણું ભૂંગળ કેરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP