શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પરંપરાગત રૂઢિચુસ્ત પ્રખરવાદી ઝનૂની પરંપરાગત રૂઢિચુસ્ત પ્રખરવાદી ઝનૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધાતા વિધિપાશ વિધિદમન્ વિધિયોગ વિધાતા વિધિપાશ વિધિદમન્ વિધિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી મોહરો બોખરો તોબરો નગોબોર મોહરો બોખરો તોબરો નગોબોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : ડમરો તીલકતુલસી ભાંગરો મોગરો ડમરો તીલકતુલસી ભાંગરો મોગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) રેશમ ગાંઠ આતંરગાંઠ વિતક ગાંઠ સેતુબંધ રેશમ ગાંઠ આતંરગાંઠ વિતક ગાંઠ સેતુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP