શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અગિયારસ આસ્તિક તૃષ્ણા લાંઘણ અગિયારસ આસ્તિક તૃષ્ણા લાંઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ? ભાવપલટો લાઘવ અર્યછાયા ચમત્કૃતિ ભાવપલટો લાઘવ અર્યછાયા ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – નારાચ વરત કમાન મૌર્વી નારાચ વરત કમાન મૌર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ઘરઘરાહટ પર્ણમર્મર સરસરાહટ ચરચરાટ ઘરઘરાહટ પર્ણમર્મર સરસરાહટ ચરચરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી પ્રપૌત્રી પૌત્રી દોહિત્રી દયિતા પ્રપૌત્રી પૌત્રી દોહિત્રી દયિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ ભીંત કરો વાંડ પછીત ભીંત કરો વાંડ પછીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP