શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. રાક્ષસ પિતા દેવતા શ્વસુર રાક્ષસ પિતા દેવતા શ્વસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ઉખત ભૂકુટી અર્ચન અરચા ઉખત ભૂકુટી અર્ચન અરચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. તાબે થયેલ મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી તાબે થયેલ મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ક્ષણભાર કણ જેટલું નહીંવત રતીભાર ક્ષણભાર કણ જેટલું નહીંવત રતીભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - ઝાવલી સાવલી કવલી અવલી ઝાવલી સાવલી કવલી અવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. મંગાળો આગળો આપેલ તમામ ભોગળ મંગાળો આગળો આપેલ તમામ ભોગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP