શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી સૌજન્યા પ્રેમાળ અભિસારિકા નિહારીકા સૌજન્યા પ્રેમાળ અભિસારિકા નિહારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા ઘરવટ યુયુત્સા સંભ્રમે વિમાસવું ઘરવટ યુયુત્સા સંભ્રમે વિમાસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચુરમુ આમોદ ચાંદાઝબોળી વેડમી ચુરમુ આમોદ ચાંદાઝબોળી વેડમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ભૂકુટી ઉખત અર્ચન અરચા ભૂકુટી ઉખત અર્ચન અરચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ ખાલિસ બાંટા શસ્ય છિનાળ ખાલિસ બાંટા શસ્ય છિનાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કેડિયું પલવટ સલવટ કટિમેખલા કેડિયું પલવટ સલવટ કટિમેખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP