શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. આરોપ મૂકયા બાબતનું લખાણ નામદાર જામીન આરોપી તહોમતનામું નામદાર જામીન આરોપી તહોમતનામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. ખુશામત કરાવવી સરખામણી કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી ખુશામત કરાવવી સરખામણી કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ધણ ખાડું ભાઠું ગમાણ ધણ ખાડું ભાઠું ગમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ અદ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. ખેગાણું ખાડિયો થોગ તુમન ખેગાણું ખાડિયો થોગ તુમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તાલરવ ઝાપટ અનોઠી તબલચી તાલરવ ઝાપટ અનોઠી તબલચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP