શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલા શબ્દ અને અર્થવાળા જોડકામાંથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો છેતલ તકદિસ ઋહત લીરો છેતલ તકદિસ ઋહત લીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) મરુભૂમિ ચિકણી જમીન કાંપાળ જમીન ખુંપણ મરુભૂમિ ચિકણી જમીન કાંપાળ જમીન ખુંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" યદુપતિ ઘટોત્કચ પરીક્ષિત અભિમન્યુ યદુપતિ ઘટોત્કચ પરીક્ષિત અભિમન્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમમિતિ સમાલ સમરથ સમારાધન સમમિતિ સમાલ સમરથ સમારાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું છાપકું છાનકુ ખોબો બોખ છાપકું છાનકુ ખોબો બોખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP