શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સામાજિક સમકાલીન સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન સમકાલિક સમોવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતાર્થ કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતશી કૃતાર્થ કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આત્મશ્લાઘા આધ્યાત્મ આત્મવંચના આત્માવાદ આત્મશ્લાઘા આધ્યાત્મ આત્મવંચના આત્માવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આશકિત વૈરાગ્ય વિરકિત આસક્તિ આશકિત વૈરાગ્ય વિરકિત આસક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. તાબે થયેલ ઘૂંઘટવાળી મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી તાબે થયેલ ઘૂંઘટવાળી મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છીંકણી ગડાકુ રગડો છાંટોપાણી છીંકણી ગડાકુ રગડો છાંટોપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP