શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.વતન છોડી બીજા સ્થળે જવું. પ્રવાસ વનવાસ તીર્થાટન હિજરત પ્રવાસ વનવાસ તીર્થાટન હિજરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્રના જેવા મુખવાળી (ચંદ્ર જેવી સુંદર મુખવાળી સ્ત્રી) હરિવદની ચાંદની ચંદ્રિકા આપેલ તમામ હરિવદની ચાંદની ચંદ્રિકા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" પરીક્ષિત અભિમન્યુ યદુપતિ ઘટોત્કચ પરીક્ષિત અભિમન્યુ યદુપતિ ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. શેઢો ખોતીલ ટાનગો ખોડીબારું શેઢો ખોતીલ ટાનગો ખોડીબારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું ખાંગા બાંટા બલોચુ લોળિયુ ખાંગા બાંટા બલોચુ લોળિયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લોભી વણલોભી લાલચુ લુચ્ચો લોભી વણલોભી લાલચુ લુચ્ચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP