શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. અસહ્ય અજીત ક્ષણભંગુર અકથ્ય અસહ્ય અજીત ક્ષણભંગુર અકથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. ભૂંગળ આવણું કેરબો કાંચળિયા ભૂંગળ આવણું કેરબો કાંચળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - વિચાર વિવેકપૂર્ણ અવલોકન સમાલોચના મિમાંસા પરાપશ્ચંતી પીમળ સમાલોચના મિમાંસા પરાપશ્ચંતી પીમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ વાંડ પછીત કરો ભીંત વાંડ પછીત કરો ભીંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત પરિવ્રાજક હિજરત પરિક્રમા હિફાજત પરિવ્રાજક હિજરત પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રતીભાર નહીંવત કણ જેટલું ક્ષણભાર રતીભાર નહીંવત કણ જેટલું ક્ષણભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP