શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? દ્વીપકલ્પ મરુભૂમિ સંયોગીભૂમિ રાણદ્વીપ દ્વીપકલ્પ મરુભૂમિ સંયોગીભૂમિ રાણદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : અકાલ પરાત્પર ચિરંજીવ નિરવધિ અકાલ પરાત્પર ચિરંજીવ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'જેણે વસવાટ ગુમાવ્યો છે તે' નિરાશ્રિત બિનવસવાટ સ્થળાંતર નિર્વાસિત નિરાશ્રિત બિનવસવાટ સ્થળાંતર નિર્વાસિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિરાભિમાની નિરંકુશ નિ:સ્પૃહ નિષ્ક્રિય નિરાભિમાની નિરંકુશ નિ:સ્પૃહ નિષ્ક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાચિહ્ન સીમાધાર નિ:સીમ સીમાંત સીમાચિહ્ન સીમાધાર નિ:સીમ સીમાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવાળી જવશીર જવાસો જવઈ જવાળી જવશીર જવાસો જવઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP