ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધાર્યા કરતાં ઉંધુ થવું ધંધામાં ફાયદો થવો છેતરાવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધાર્યા કરતાં ઉંધુ થવું ધંધામાં ફાયદો થવો છેતરાવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાનો અલંકાર ઓળખી બતાવો.-દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. એકેય નહીં પ્રાસાનુપ્રાસ શબ્દાનુસાર અર્થાલંકાર એકેય નહીં પ્રાસાનુપ્રાસ શબ્દાનુસાર અર્થાલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગપરિવર્તન સાચું નથી ? ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો ગધેડા - ગધેડી મૂંગો - મૂંગી ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો ગધેડા - ગધેડી મૂંગો - મૂંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ? વેંતબારી - નજીક વરતવું - ઓળખવું વેળા - વળવું વટે - ઓળંગે વેંતબારી - નજીક વરતવું - ઓળખવું વેળા - વળવું વટે - ઓળંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP