રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા

ગળું દબાવવું
ગૂંગળાઈ જવું
મોતને ઘાટ ઉતારવું
મુશ્કેલ સ્થિતિમાં મૂકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ પકડવો.

ઝગડવું
વહેમ કે શંકા થવી
લગ્ન કરવું
સહકાર આપવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
કોડિયા જેવું કપાળ હોવું

ખૂબ જ બડભાગી હોવું
કમનસીબ હોવું
જ્ઞાન થવું
નસીબનો સાથ હોવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : લાંઠી કરવી

ભૂલ કરી બેસવું
કાલાવાલા કરવા
મોટેથી બૂમ પાડવી
મજાક કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું

ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું.
પડખું ફેરવી સૂઈ જવું
કશુંક માથે ઓઢીને સૂઈ જવું
મૃત્યુ પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છાતી પર લાળા

મર્દાનગી હોવી
હિંમત હોવી
છપ્પનની છાતી હોવી
અત્યંત દુઃખદ સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP