રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો

ઢોલ વગાડવો
જાહેરાત કરવી
ખબર પાડવી
જાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીવ હેઠો બેસવો

નિરાંત અનુભવવી
હૃદયના ધબકારા વધી જવા
જીવ ઊંડો ઉતરી જવો
જીવમાં ગૂંગળામણ થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાણો ચાંપી જોવો.

દાણો કઠણ રહી જવો
પ્રયત્ન કરી જોવો
પાણી ઓછું હોવું
મદદ માગવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

ઠરીઠામ ન થવું
પત્નીનું મૃત્યુ થયું
ગરીબ હોવું
ઘર તૂટી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હથેળી ખંજવાળવી

મહેનત કરવી
ખંજવાળ આવવી
કંઈક મળવાની આશા રાખવી
હથેળીમાં ઘા પડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાટે ચઢી જવું

યોગ્ય સ્થિતિમાં આવવું
ભૂલથી પાટા પર ચડી જવું
ગાડીનો પાટો જોવો
ગાડીના પાટે પહોંચવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP