રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળમાં મેળવી દેવું ધૂળ ખાતો કરવો ધૂળ ચટાડવી ધોળામાં ધૂળ પડવી જમીન દોસ્ત કરી નાખવું ધૂળ ખાતો કરવો ધૂળ ચટાડવી ધોળામાં ધૂળ પડવી જમીન દોસ્ત કરી નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આસમાની સુલતાની ઉતરવી. આકાશમાંથી નીચે આવવું અણધારી આપત્તિ આવી પડવી આકાશના રાજા હોવું ખૂબ જ તડકો હોવો આકાશમાંથી નીચે આવવું અણધારી આપત્તિ આવી પડવી આકાશના રાજા હોવું ખૂબ જ તડકો હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હળવા ફૂલ થઈ જવું કામ પાર પાડવું ચિંતા મુકત થઈ જવું દુ:ખથી છૂટકારો મેળવવો ઋણ મુકત થવું કામ પાર પાડવું ચિંતા મુકત થઈ જવું દુ:ખથી છૂટકારો મેળવવો ઋણ મુકત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટહુકો પાડવો ન ગમતી વ્યકિતને બોલાવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે બૂમો પાડી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળ પર લીંપણ પ્રયત્નો નિષ્ફળ જવા સફાઈ કરવી માટી પર પાણી છાંટવું પ્રયત્નો કરવા પ્રયત્નો નિષ્ફળ જવા સફાઈ કરવી માટી પર પાણી છાંટવું પ્રયત્નો કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP