રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - તળે ઉપર થવું જમીનથી ઊંચે ચાલવું. ખૂબ જ ઉતાવળા બનવું. બહાર ન દેખાય તેવું. તાલાવેલી ન હોવી. જમીનથી ઊંચે ચાલવું. ખૂબ જ ઉતાવળા બનવું. બહાર ન દેખાય તેવું. તાલાવેલી ન હોવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીવ હેઠો બેસવો નિરાંત અનુભવવી જીવમાં ગૂંગળામણ થવી હૃદયના ધબકારા વધી જવા જીવ ઊંડો ઊતરી જવો નિરાંત અનુભવવી જીવમાં ગૂંગળામણ થવી હૃદયના ધબકારા વધી જવા જીવ ઊંડો ઊતરી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળોગળ આવી જવું આપેલ બંને એક પણ નહીં કંટાળી જવું ધરાઈ જવું આપેલ બંને એક પણ નહીં કંટાળી જવું ધરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી મારવા માટે હાથ ઉપાડવો કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી મારવા માટે હાથ ઉપાડવો કૃપા કે મહેરબાની હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પુરાણ નીકળવું પૌરાણિક વાતો ભૂલી જવી એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી વાતો પુરાણી થઈ જવી યુદ્ધ થવું પૌરાણિક વાતો ભૂલી જવી એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી વાતો પુરાણી થઈ જવી યુદ્ધ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP