રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા હાથથી માથું દબાવવું મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ ટકવો પગ ઉપર ઊભા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી જતા રહેવું પગ ઉપર ઊભા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊભા મેલીને જવું પતીને છોડીને નાતરે જવું ચાલતા થઈ જવું રાહ જોવડાવવી રાહ ન જોવી પતીને છોડીને નાતરે જવું ચાલતા થઈ જવું રાહ જોવડાવવી રાહ ન જોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : ‘વજ્રપાત થવો' હિમવર્ષા થવી મોટો આઘાત લાગવો મુશ્કેલી આવવી વજ્ર પડી જવું હિમવર્ષા થવી મોટો આઘાત લાગવો મુશ્કેલી આવવી વજ્ર પડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાણો ચાંપી જોવો. દાણો કઠણ રહી જવો મદદ માગવી પ્રયત્ન કરી જોવો પાણી ઓછું હોવું દાણો કઠણ રહી જવો મદદ માગવી પ્રયત્ન કરી જોવો પાણી ઓછું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) ‘અછો અછો વાનાં કરવાં' -રૂઢિપ્રયોગનો અર્થ શું થશે ? હિમ્મત આપવી લાડવા ખવડાવવા લાડ લડાવવાં પરેશાન કરી મૂકવું હિમ્મત આપવી લાડવા ખવડાવવા લાડ લડાવવાં પરેશાન કરી મૂકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP