ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મહોરાના માણસ એટલે શું ?

જેનું સાચું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ
પડદા પાછળ રહીને કામ કરતો માણસ
કોઈ વ્યક્તિના પ્રતિનિધિ
સોનમહોર જેવા મૂલ્યવાન વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે.

સવૈયા છંદ
ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને
ઉપમા અલંકાર
હરિગીત છંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP