ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો પ્રકાશ પુંજ અંધાર - ઉજાસ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો પ્રકાશ પુંજ અંધાર - ઉજાસ પ્રકાશ કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? ચન્દ્રવદન ચીમનલાલ મહેતા અરદેશર ફરામજી ખબરદાર મોહનલાલ અંબારામ પરમાર રમણીકલાલ અરાલવાળા ચન્દ્રવદન ચીમનલાલ મહેતા અરદેશર ફરામજી ખબરદાર મોહનલાલ અંબારામ પરમાર રમણીકલાલ અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટિકાની રચના કોણે કરી છે ? ભવભૂતિ બિલ્હણ બાદરાયણ ભારવી ભવભૂતિ બિલ્હણ બાદરાયણ ભારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ ? ગુજરાતનો નાથ ભસ્મકંકણ અમે બધાં ભદ્રંભદ્ર ગુજરાતનો નાથ ભસ્મકંકણ અમે બધાં ભદ્રંભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP