કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ડ્રિન્ક ફ્રોમ ટેપ સુવિધા પ્રદાન કરનારું પહેલું શહેર કયું બન્યું ? પટણા પુરી વારાણસી ભોપાલ પટણા પુરી વારાણસી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? નેપલ્સ પેરિસ એમ્સટર્ડમ જીનીવા નેપલ્સ પેરિસ એમ્સટર્ડમ જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) KVIC ગુજરાતના કયા સ્થળે BOLD પ્રોજેક્ટ અંતર્ગત વાંસનું વાવેતર કરશે ? કેવડિયા ધોલેરા કચ્છનું રણ આહવા કેવડિયા ધોલેરા કચ્છનું રણ આહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ? રશિયા ફ્રાંસ જાપાન ચીન રશિયા ફ્રાંસ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ? અફઘાનિસ્તાન પાકિસ્તાન સીરિયા ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન સીરિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયો દેશ વાણિજિયક ઉત્પાદન માટે જીનેટિક્લી મોડિફાઈડ (GM) 'ગોલ્ડન રાઈસ' ને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો ? ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ વિયેતનામ જાપાન ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ વિયેતનામ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP