ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે હેન્ડ-ઈન-હેન્ડ નામનો સૈન્ય અભ્યાસ યોજે છે ? સિંગાપુર નેપાળ ફ્રાંસ ચીન સિંગાપુર નેપાળ ફ્રાંસ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1951 1950 1948 1949 1951 1950 1948 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ચરક બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP