કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'વાંસ ઔધોગિક પાર્ક'ની આધારશિલા મૂકી ? મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વની સૌથી મોટી ટનલો પૈકીની એક 'સેલા ટનલ’નું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કયા કરવામાં આવી રહ્યું છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો લાસ્ટ આઈસ એરિયા ક્યા આવેલો છે ? કેનેડા હિમાલય ક્ષેત્ર દક્ષિણ ધ્રુવ આર્કટિક ક્ષેત્ર કેનેડા હિમાલય ક્ષેત્ર દક્ષિણ ધ્રુવ આર્કટિક ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંચમૂળી તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે? મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયો દેશ વાણિજિયક ઉત્પાદન માટે જીનેટિક્લી મોડિફાઈડ (GM) 'ગોલ્ડન રાઈસ' ને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો ? ફિલીપાઈન્સ વિયેતનામ જાપાન ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ વિયેતનામ જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP